Explore

Search

December 27, 2025 5:17 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : ડોલવણ ના પંચોલ ગામેથી ૨૭ હજારની મત્તાના જુના એલ્યુમિનિયમ કન્ડક્ટર ના વાયરો ચોરાયા

ડોલવણ તાલુકાના પાંચેલ ગામના ખાખરી ફળિયામાં આવેલ ખુલ્લી જગ્યામાં પાટી – પંચોલ માર્ગ પરથી ગત તા.૨૩મી થી ૨૫મી ડિસેમ્બર દરમિયાન જુના એલ્યુમિનિયમ કન્ડક્ટર ના વાયરો આશરે ૩૦૦ કિલો જેની કિંમત રૂપિયા આશરે ૨૭,૦૦૦/- ના મત્તા ની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી નાશી ગયો હોવાની ફરિયાદ રાજુભાઈ ચિથરભાઈ બલદાણિયા એ ડોલવણ પોલીસમાં કરી હતી. પોલીસે ફરિયાદના આધારે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 1
Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241