વાલોડ તાલુકાના રાનવેરી ગામનો ઝંડી ફળિયાનો સંદીપ ચૌધરી ૧૧ ડિસેમ્બરે સાંજના સાડા સાત વાગ્યાના સમયે તેના મિત્ર મિતિલ અજીતભાઈ ચૌધરી સાથે બુહારીથી રાનવેરી ઘરે બુલેટ પર જઈ રહ્યો હતો એ દરમિયાન વાલોડ રોડ ઉપર બુહારી રોડ ઉપર દાદરીયા સુગર પાસે કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાતા મિતિલ ચૌધરી અને સંદીપ ધીરુભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે વાલોડ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જોકે તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
Latest News




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237