Explore

Search

August 15, 2026 8:29 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News : બારડોલીમાંથી બે જુદાજુદા બનાવોમાં મોટર સાયકલ અને ટેમ્પોની ઉઠાંતરી

બારડોલીના આશીયાના નગર ફાતેમા ટાવર પાસેથી મોટર સાયકલ અને ઉમરાખના સિવાંતા હોમ્સ માંથી ટાટા કંપની ટેમ્પો ચોરાયો હોવાનો બનાવ બનવા પામ્યો છે. મળતી વિગતો પ્રમાણે બારડોલીના આશીયાના નગર ફાતેમા ટાવર પાસે રહેતા અસ્લમ ખાન મયનુદ્દીન ખાનની મોટર સાયકલ નંબર જીજે/૧૯/બીબી/૧૪૦૯ને પાર્ક કરેલા સ્થળેથી ચોર ઉઠાવી ગયો હતો.

જયારે બીજી ઘટનામાં બારડોલીના ઉમરાખના સિવાંતા હોમ્સ -૧, બંગલા નં. ૧૩માં રહેતા ગુરુ પ્રસાદ શ્રીરામ કિશોર સોની (મૂળ રહે. સિંહપુર ગામ, બિસંડા, તા.અત્તરા, જિ. બાંદા) એ પોતાના ઘર આગળ પાર્ક કરેલો ટાટા કંપનીનો પાંચ લાખનો ઈન્ટ્રા પીક-અપ ટેમ્પો નંબર જીજે/૦૫/સીડબ્લ્યુ/૭૩૦૧ ચોર ચોરી કરી જતાં ગુરપ્રસાદ શ્રીરામ કિશોર સોનીએ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 5 7
Users Today : 4
Users Last 30 days : 365
Total Users : 14857