Explore

Search

December 28, 2025 11:20 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : ચોરીની બાઈક સાથે ત્રણ ઝડપાયા

વ્યારાનાં જુના બસ સ્ટેશન પાસે એક સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૦૫/એમવી/૮૨૧૮ પર ત્રણ  ઈસમો આવતાં તેમને અટકાવાયા હતા. ત્યારબાદ બાઈક પર સવાર ત્રણેયનાં નામ પૂછતા સાહીલશા અરમાનશા ફકીર, સમીર હશનશા ફકીર અને ફૈઝલ શેરખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આ ત્રણેય ઈસમો વ્યારાનાં રહેવાસી છે.

તેમજ બાઈકનાં દસ્તાવેજોની માંગણી કરતા તેઓ પાસે કોઈ પુરાવા ન હતા અને આ બાઈક ચોરીની હોવાનું જણાતા પોલીસે તેને બાઈક જેની કિંમત રૂપિયા ૧૫ હજાર છે તે કબ્જે લીધી હતી. આમ, ત્રણેય ઈસમોની તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નારોજ બપોરનાં સમયે અટક કરવામાં આવ્યા હતા તથા પુછપરછ દરમિયાન તેમણે બાઈક ઉધનામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 3 6 5
Users Today : 113
Users Last 30 days : 887
Total Users : 11365