તાપી જિલ્લામાં પણ પહલગાવમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કરાયો છે,તાપી જિલ્લાના વ્યારા ખાતે હિન્દુ સંગઠન દ્વારા આતંકીઓનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા 28 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે, વ્યારા ના શિવાજી ચોક ખાતે 28 નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243