વાલોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૯ વર્ષથી છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરાવામ આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો તાપી જીલ્લાનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા ૯ વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનનાં છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.૪૦., રહે.કઠોર ગામ,તા.કામરેજ, જિ.સુરત)નાને તારીખ ૧૩/૦૩/૨૦૨૫ નારોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250