Explore

Search

February 14, 2026 2:36 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

નિઝરમાંથી દેશી હાથ બનાવટનાં તમંચા સાથે ઈસમ ઝડપાયો

નિઝરમાંથી ગેરકાદેસર દેશી હાથ બનાવટના એક તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસોને તારીખ ૧૨/૦૧/૨૦૨૫ નાંરોજ ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, અનીલ શાંતારામભાઈ કુંભાર (ઉ.વ.૨૮., રહે.નવી ભીલભવાલી ગામ, મંદિર ફળિયું, નિઝર)નાને એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત રૂપિયા ૩,૦૦૦/- હતી જેને વગર પરવાનગી ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે નિઝર પોલીસે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 7
Users Today : 1
Users Last 30 days : 1161
Total Users : 13107