વાલોડનાં બાજીપુરા ગામનાં મસ્જીદ ફળિયામાં રહેતા ઝુબેર અબ્દુલજલીલખાન પઠાણ નાંનો ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૪ નાંરોજ પોતાના કબ્જાનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તારીખ ૨૮/૧૨/૨૦૨૪ નાંરોજ ઝુબેર પઠાણ નાંએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Latest News




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404