Explore

Search

June 19, 2026 2:00 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

નિઝર માંથી એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ

નિઝરનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી એક સગીરાનું અપહરણ કરી ભગાડી લઇ ગયો  હોવાનો બનાવ નિઝર પોલીસ ચોપડે રજીસ્ટર થયો છે.

મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરાને કાયદેસરનાં વાલીપણા માંથી નંદુરબારનાં નવાપુરમાં રહેતો યુવક યોગેશ ગુલાબસીંગ વળવી ગત તા. ૦૬/૧૨/૨૦૨૪ નારોજ  અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો.બનાવ અંગે સગીરાની માતાએ નિઝર પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ફરાર યુવક સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 7 4
Users Today : 2
Users Last 30 days : 100
Total Users : 14374