વ્યારા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નંબર ૨૦૮૨૦ ઓખા-પુરી સુપર ફાસ્ટ એક્સ ટ્રેનની આગળ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ટ્રેનથી યુવકનું માથું-ધડથી અલગ થઇ જવાથી જેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તરે રેલવે પોલીસ મથકે જાણ કરી હતી.
Latest News




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248