Explore

Search

February 11, 2026 3:45 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi : વોન્ટેડ આરોપી પકડાયો

તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપીને અજીતકુમાર દેસાઈ પેટ્રોલપંપ વ્યારા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૭/૧૧/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, અજીતકુમાર દેસાઈ પેટ્રોલપંપ વ્યારા ખાતેથી કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મેઘેશ રમેશભાઈ ગામીત (રહે.૩૦., રહે.ગોરિયા ગામ, લોટરવા રોડ, વ્યારા)નાંને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 5
Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085