Explore

Search

January 1, 2026 4:59 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

બાજીપુરા માંથી પાર્ક કરેલ બાઈક ચોરાઈ

વાલોડનાં બાજીપુરા ગામનાં સ્વસ્તિક સોસાયટીમાં ભાડાથી રહેતા બાબુભાઈ સરદારભાઈ વણઝારા (મૂળ રહે.લોદરાણી ગામ, રામાપીરવાસ, તા.વાવ, જિ.બનાસ કાંઠા)નાંએ પોતાની બાઈક જીજે/૦૮/ડીએચ/૦૯૮૬ને તેમના મકાનમાં હેન્ડલ લોક કરી પાર્કિગમાં પાર્ક કરી મૂકી હતી.

જોકે સવારે ઉઠી જોતા બાઈક સ્થળ ઉપર જોવા નહિ મળતા કોઈ અજાણ્યો ઈસમ બાઈક જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બાબુભાઈ વણઝારાએ તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ બાઈક ચોરી અંગેની ફરિયાદ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 4 1 3
Users Today : 7
Users Last 30 days : 909
Total Users : 11413