
વાપીમાં મુસાફરનો ફોન છીનવી ૮૫૮૫૦નું ટ્રાજેક્શન કરનાર ગેંગના ૪ સાગરીત ઝડપાયા
વાપી રેલવે સ્ટેશને ખાનગી કંપનીના કર્મચારીને ધક્કો મારી ફોન લૂંટી લીધા બાદ પાંચ જેટલા ટ્રાન્જેક્શન કરીને રૂપિયા ૮૫૮૫૦ ઉસેટી લેનાર ગેંગના ચાર સાગરિતને પોલીસે ઝડપી

૧૧.૫૦ લાખ ચોરીની ઘટનામાં પકડાયેલા ૧૦ આરોપીને રિમાન્ડ
વલસાડના છીપવાડ પાસે યોગી સેનેટરી નામની દુકાન ચલાવતા વેપારી હરેશ કહાગરા ગત તા. ૧૫-૦૨-૨૫ના રોજ ઉઘરાણીના ભેગા કરેલ રૂા.૧૧.૫૦ લાખ ભરેલ બેગ લઈને જઈ રહ્યા

સલવાવ નાયકવાડમાં તસ્કરો ત્રાટક્યા : સોના ચાંદીના દાગીના સહિત રૂ.૧,૭૨,૦૦૦ની મતા ઉઠાવી ગયા
વાપીના સલવાવ ગામે નાયકવાડ, બાપા સીતારામ મંદિર પાસે રહેતા પ્રદીપકુમાર પ્રભુભાઈ નાયકના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના સહિત ૧,૭૨,૦૦૦ની મતાની ચોરી કરી ગયા

અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા ઉદવાડાના ચાલકનું મોત નિપજ્યું
શનિવારે સાંજે બગવાડા ગામના પુલ પાસે એનએચ-૪૮ ઉપર એક અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા ઉદવાડાના ચાલકનું મોત નિપજ્યું હતુ. મળતી વિગતો મુજબ વલસાડના ઉદવાડા, તાપી કોમ્પ્લેક્સ, આશીર્વાદ

બે દીપડા વચ્ચે ટેરેટરી માટે ઈનફાઈટ : એક દીપડાનું ગળા પર ઈજા થતાં મોત
બારડોલીના ભામૈયા ગામના ૧૯ ગાળા પાસે દિનેશભાઈ પટેલનું ખેતર આવેલું છે. ભામૈયા ગામના અજય આવેલ હળપતિ મજૂરી કામે ગયા હતા. ત્યાં પાણીની બંધ પાઈપલાઈનમાં એક




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249