
નિઝરમાંથી દેશી હાથ બનાવટનાં તમંચા સાથે ઈસમ ઝડપાયો
નિઝરમાંથી ગેરકાદેસર દેશી હાથ બનાવટના એક તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસોને

સોનગઢનાં શિવાજી નગરમાં રૂપિયાની લેતીદેતી મામલે મારામારી
સોનગઢનાં શિવાજી નગરમાં બાકી રહેલ રૂપિયા બાબતે કાકાએ ભત્રીજાને લાકડીનો ફટકો મારી ઈજા પહોચાડી હતી તેમજ ભત્રીજાને અને ઘરનાં સભ્યોને મારી નાંખવાની ધમકી આપી હતી.

કાવલા ગામની સીમમાં બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત નિપજયું
સોનગઢનાં કાવલા ગામની સીમમાં સરાદીયાભાઈ રેશમાભાઈ ગામીતનાં ઘરની સામે રોડનાં વળાંક પાસે બાઈક ચાલકે પોતાની બાઈક પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ જતાં બાઈક ચાલકનું

ખટાર ફળિયામાં દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
વ્યારાનાં ખટાર ફળિયામાંથી ઘરની પજારીનાં ભાગેથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ચીખલી નાકા પાસે કાર અડફેટે બાઈક સવાર પિતા-પુત્રી ઈજાગ્રસ્ત
વ્યારાનાં ચીખલી નાકા પાસે હાઈવે રોડ ઉપર બસ સ્ટેશન પાસે કાર અડફેટે આવતાં બાઈક સવાર પિતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404