
Tapi : તાપી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલનાં દરોડા : વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, કુખ્યાત બુટલેગર ૧૦ વોન્ટેડ
સોનગઢના જંગલ વિસ્તારનાં હિંદલામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રનીંગ રેડ કરીને મહારાષ્ટ્રથી દારૂ ભરીને આવતી ત્રણ કારોને આંતરી હતી. જેમાં બે કારમાંથી વિદેશી દારૂના મોટા

Tapi : માં કામલ ફાઉન્ડેશન સંચાલક સામે ગુનો નોંધાયો
વ્યારાનાં મગરકુઈ ગામે આવેલ માં કામલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગ કોર્ષના નામે વિદ્યાર્થિનીઓના ભાવિ સાથે ચેંડા કરી નાણાં ખંખેરી લીધા હોવાની ફરિયાદ ઉઠી હતી. જે પ્રકરણમાં

Tapi : વ્યારાનાં વેપારીને વ્યાજખોરોએ ધમકી આપતા પોલીસ ફરીયાદ
વ્યારા નગરનાં સાગર સ્વીટ એન્ડ ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ રૂપિયા ૫૦ લાખ બારડોલીના બે શખ્સો પાસેથી વ્યાજે લીધા બાદ જેઓને ચુકવી દીધા હોવા છતાં ફરીથી

Tapi : મનરેગા યોજના અંતર્ગત પ્લેગ્રાઉન્ડની કામગીરીમાં ૧૦ જોબ કાર્ડ શ્રમિકોની ઓનલાઈન બોગસ હાજરી દર્શાવી
વાલોડ તાલુકાનાં મનરેગા યોજના અંતર્ગત પ્લેગ્રાઉન્ડની કામગીરીમાં ૧૦ જોબ કાર્ડ શ્રમિકોની ઓનલાઈન બોગસ હાજરી દર્શાવી હતી. જ્યારે લોકપાલે સ્થળ મુલાકાત લીધી ત્યારે આ પોલ ખુલ્લી

Tapi : નિઝરનાં નવલપુર ગામમાં બે અકસ્માત નોંધાયા
નિઝરનાં નવલપુર ગામમાં બે ટ્રકો જુદા-જુદા સ્થળે પલ્ટી જવાની ઘટના બની હતી જેમાં કિસ્સામાં રાત્રિ દરમિયાન એક ટ્રક રોડની સાઈડમાં આવેલા ખેડૂતનાં ઘરનાં આંગણામાં ધસી

Tapi : ગળામાંથી ચેઇન તોડી બે અજાણ્યા ફરાર થયા
વાલોડનાં વીરપોર ગામનો યુવક બુહારી જોબ ઉપરથી બાઈક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે પાછળથી બાઇક પર મોઢું ઢાંકી આવેલા બે યુવકોએ ગળામાંથી




Users Today : 1
Users Last 30 days : 903
Total Users : 11407